શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા “ધ કેરેલા સ્ટોરી ” ફિલ્મ બહેનોને વિના મુલ્યે બતાવવા માં આવશે.* રમેશ ગોસ્વામી “સારથિ”

*શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા “ધ કેરેલા સ્ટોરી ” ફિલ્મ બહેનોને વિના મુલ્યે બતાવવા માં આવશે.*

રમેશ ગોસ્વામી “સારથિ”

શ્રી દશનામ ગોસ્વામી સમાજની દરેક બહેનોને દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ ( રાજકોટ ) દ્વારા “ધ કેરેલા સ્ટોરી” મુવી વિના મૂલ્ય બતાવવા માં આવશે. આ ફિલ્મ વિના મૂલ્યે જોવા માટે મંડળ ના પ્રમુખ શ્રી નો સંપર્ક કરવો. આ માટે આધાર કાર્ડ ની ઝેરોક્ષ તથા મોબાઈલ નંબર લખીને ઓમ વિદ્યાલય આનંદ નગર ખાતે સવારે 9:00 થી 12 બપોરે 4 થી 6 ના સમય દરમિયાન આવીને ટિકિટ મેળવી લેવી અને ભાઈઓને પણ ટિકિટ જોતી હોય તો એક ટિકિટ ₹100 લેખે મળશે. પિક્ચર ના સંપૂર્ણ ખર્ચના દાતા સૌજન્ય કૈલાશવાસી સ્વ. દમયંતીબેન ત્રિભુવનગીરી ગોસ્વામી તથા સ્વ.નિર્મળાબેન જેરામગીરી ગોસ્વામી
હ. પ્રફુલગિરી ત્રિભુવનગિરી ગોસ્વામી.
ફિલ્મ જોવા જવા માટે તારીખ અને સમય
27-5-2023 શનિવાર બપોરે 4 થી 7.
સ્થળ: રાજેશ્રી સિનેમા.
ટિકિટ પ્રાપ્ત કરવાનો સમય
સવારે 9 થી 12 બપોર 4 થી 6 ઓમ વિદ્યાલય આનંદ નગર રાજકોટ
સૌજન્ય: શ્રી પ્રફુલગિરી ત્રિભુવનગિરી ગોસ્વામી સંચાલન: શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ
નોંધ : આધાર કાર્ડ ની ઝેરોક્ષ એની અંદર મોબાઈલ નંબર લખીને જ આવવું એ સિવાય ટિકિટ મળશે નહીં.
વિશેષ નોંધ: ફક્ત દશનામ ગોસ્વામી સમાજના બહેનો પૂરતું મર્યાદિત
સંપર્ક : 9426216357.
વિજયગીરી અમૃતગીરી ગોસ્વામી, મંત્રીશ્રી
જ્યોતિષગીરી રામગીરી ગોસ્વામી.

Posted in All

One thought on “શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા “ધ કેરેલા સ્ટોરી ” ફિલ્મ બહેનોને વિના મુલ્યે બતાવવા માં આવશે.* રમેશ ગોસ્વામી “સારથિ”

  1. Pingback: download youtube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *