ગુજરાત બોર્ડ: ધોરણ 10-12ના રિઝલ્ટને લઈ મોટી અપડેટ.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો. 10 અને 12ની પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરશે. મળતી માહિતી મુજબ આ અઠવાડિયામાં જ ધો. 10નું પરિણામ જાહેર થશે. ધો. 12નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. ધો. 10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના રિઝલ્ટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જો કે, આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *