*પોલીસ તંત્રથી થાકેલી જનતા એ અંતે દારૂ પર પોતે શરૂ કરી રેડ*

*પોલીસ તંત્રથી થાકેલી જનતા એ અંતે દારૂ પર પોતે શરૂ કરી રેડ*

*વાયોર પોલીસ સ્ટેશન ની મહેરબાની થી ચાલતા દારૂના ધંધાને સ્થાનિક લોકો પડકારવા તૈયાર*

*સ્થાનિક લોકોએ સાથે મળીને સાંઘી ચોકડી પાસેથી કોથળા મોઢે દારૂ પકડ્યો*

*સામાન્ય રીતે ઘટના બની જાય પછી દોડી આવતી પોલીસ આ ઘટનામાં શું એક્શન લે છે એ જોવાનું રહ્યું*