અત્યારે સમર વેકેશનનો માહોલ જામ્યો છે ત્યારે આ રજાઓમાં ચાર ચાંદ લગાવવા માટે આવી રહ્યો છે સૌથી મોટો કૂલ કાર્નિવલ. લેમ્પ્રોસ દ્વારા આ આયોજન કરાયું છે. ઈવેન્ટ પાર્ટનર વિવિદ હોલિડે અને હેડવિન ઇવેન્ટ્સ છે. વેકેશનમાં પરીવાર સાથે બાળકોને ફૂલ મસ્તીનો માહોલ મળી રહે તે માટે લાઇવ મ્યુઝિક, લાઈવ ડ્રામા, અદભૂત આકર્ષક ગેમ્સ તથા પર્ફોર્મન્સની સાથે સાથે અનોખો ફેશન શો માણવા મળશે આ સાથે જ ખાણી-પીણી અને ખરીદીના શોખિન લોકો માટે શોપિંગ સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત લિજ્જતદાર ફૂડ પણ મળી રહેશે.
યાદગાર પળોને કેમેરામાં કેદ કરી શકાય તે માટે સેલ્ફી પોઈન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા માર્વેલ આર્ટ ઇન્સ્ટોલેશન તથા બેક-ટુ-બેઝિક્સ ગેમ્સ, ફનમાં વધારો કરતી રોમાંચક રાઇડ્સ માણવા પણ મળશે.
તારીખ 13 અને 14 મેના રોજ અનમોલ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ, એસપી રીંગ રોડ ખાતે સાંજે 6.00 વાગ્યાથી કૂલ કાર્નિવલની શરુઆત થશે. અત્યારે ગરમીના માહોલ વચ્ચે બાળકો ફન, ફૂડ, ગેમ્સ માટે એકથી બીજી જગ્યાએ લઈ જવાની કે અમદાવાદથી બહાર જવાની જીદ કરતા હોય છે. આ વીકેન્ડ તેમના માટે યાદગાર બનવા જઈ રહ્યું છે. તમે બહાર જે જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો એજ પ્રકારે અહીં તમને એક જ સ્થળ પર દરેક બાબતો આનંદ માણવાનો મોકો મળી રહેશે.
રેડ લેમ્પ્રોસ પાલુઝા સિઝન 1માં પહોંચવા માટે એક પળની પણ રાહ જોયા વિના અમદાવાદના સૌથી મોટા કૂલ કાર્નિવલના પ્રવેશ માટે અત્યારથી જ બુક માય શો પર બુકિંગ કરાવી શકો છો. આ ઉપરાંત લોકોને વેન્યુ પરથી પણ એન્ટ્રી પાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માહોલને માણવાનું ચૂકશો નહીં. જે તમારા વેકેશનને જ ફક્ત યાદગાર નહીં બનાવે પરંતુ તમારા માટે એક જીવનપર્યત સંભારણું બનીને રહેશે.
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版
Web 版Skype 是享受您在傳統型應用程式中熟悉的Skype 功能最簡單的方法,而不需要下載。 您可以登入Web 版Skype 然後立即開始聊天。https://www.skypeie.com