અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધો આશ્ચર્યજનક નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધો આશ્ચર્યજનક નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આશ્ચર્યજનક અને મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે કહ્યું કે એપલ પરનો 25% ટેરિફ સેમસંગ અને અન્ય સ્માર્ટફોન ઉત્પાદકો પર પણ લાગુ થશે.

તેમણે વધુમાં કહ્યું કે વેપાર સમજૂતીની ગેરહાજરીમાં તેઓ યુરોપિયન યુનિયન પર 50% ટેરિફ નાંખવામાં અચકાતા નથી. તેમનો હેતુ અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો છે. આ માટે, તે જરૂરી પગલાં લેવા તૈયાર છે.