ગુજરાતને લઇ રાહુલ ગાંધીનું મોટું નિવેદન
રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે, ગુજરાત
સમાચારને ચૂપ કરવાનો પ્રયાસ એ ફક્ત એક
અખબારનો જ નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું બીજું કાવતરું છે. જ્યારે સત્તાને અરીસો બતાવનાર અખબારોને તાળા મરાય છે, ત્યારે સમજો કે લોકશાહી જોખમમાં છે. બાહુબલી શાહની ધરપકડ એ જ ડરની રાજનીતિનો એક ભાગ છે, જે હવે મોદી સરકારની ઓળખ બની ગઈ છે. દેશ ન તો દંડાથી ચાલશે કે ન તો ભયથી અને બંધારણથી ચાલશે. ભારત સત્ય