પાકિસ્તાન પર ડબલ એટેક

હવે BLA પાકિસ્તાની સેના પર હુમલો કર્યો

ભારત પર હુમલો કર્યા પછી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. ભારતની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે. અહીં ભારતની સાથે બલૂચ લિબરેશન આર્મીએ પણ પાકિસ્તાની સેના વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું છે. બલૂચ આર્મીએ ક્વેટામાં પાકિસ્તાની આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે.