પાકિસ્તાની સેનાના નવા વડા આસીમ મુનીર કસ્ટડીમાં!
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. શમશાદ મિર્ઝાને પાકિસ્તાની સેનાના નવા વડા બનાવવામાં આવ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે અસીમ મુનીરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.