સાંજે 7.30થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ થશે
ગુજરાતનાં 19 શહેરમાં બુધવારે બ્લેકઆઉટ અને સાયરન ગુંજી ઊઠશે. મોકડ્રીલને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે 7.30થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ થશે.