પહેલગામ હુમલો: ચોંકાવનારા ખુલાસા

પહેલગામ હુમલો: ચોંકાવનારા ખુલાસા

પહેલગામ હુમલાની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ જંગલોમાં લગભગ 20 થી 22 કલાકની મુસાફરી કર્યા પછી બૈસરન ખીણમાં પહોંચ્યા હતા. કોઈને ખબર ન પડે તે માટે ગાઢ ઝાડી અને પર્વતીય રસ્તા પરથી આવ્યા.

સ્થાનિક આતંકવાદી આદિલે તેમને સાચો રસ્તો બતાવ્યો. ઉપરાંત ઘટનાસ્થળેથી AK-47 રાઈફલ્સ અને અમેરિકન M4 એસોલ્ટ રાઈફલ્સના કારતૂસ મળી આવ્યા છે.