27 એપ્રિલથી ગાંધીનગર મેટ્રો સેવાનો વિસ્તાર થશે

27 એપ્રિલથી ગાંધીનગર મેટ્રો સેવાનો વિસ્તાર થશે

ગાંધીનગર મેટ્રો સેવાનો 27 એપ્રિલથી વિસ્તાર થશે. મેટ્રો નવા સાત સ્ટેશન શરૂ કરાશે. ગાંધીનગરમાં 27 એપ્રિલથી સચિવાલય, સેક્ટર 10, કોબા સર્કલ, નર્મદા કેનાલ,તપોવન સર્કલ અને વિશ્વકર્મા કોલેજ ખાતે સ્ટેશન શરૂ કરાશે.