અમદાવાદ :
નાના ચિલોડા વિસ્તાર માંથી બોગસ હોસ્પિટલ ઝડપાઈ
ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બની હોસ્પિટલ્સ ચલાવતો હતો
એએમસી નું નકલી સર્ટિફિકેટ બનાવી હોસ્પિટલ્સ ચલાવવામાં આવતી હતી
થ્રી સ્ટાર હોસ્પિટલના નામથી આઈસીયુ, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું
રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલ્સના ખોટા સહી સિક્કા બનાવવામાં આવ્યા હતા
અલગ અલગ ડોક્ટરના નામના ખોટા કેસ પેપર, મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા
ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગના ઇસ્યુ થયેલા નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો
દર્દી પાસેથી ગેરકાયદેસર સારવારના રૂપિયા વસૂલવામાં આવતા હતા
સારવાર માટેની જરૂરી કાગળો બનાવી ક્લેઇમ પાસ કરાવવાં આવતો હતો
વીમા કંપનીમાં ખોટા ડોક્યુમેન્ટ્ રજૂ કરી પૈસા મેળવવામાં આવ્યા હતા
વીમા કંપની અને પોલિસી ધારકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી