સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા

અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. આ પછી, તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢી એક ખાસ જગ્યાએ ખસેડી તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. સુનિતા વિલિયમ્સના સફળ વાપસી બાદ, નાસાએ સ્પેસએક્સનો આભાર માની કહ્યું કે, આ મિશનમાં ઘણા પડકારો હતા. પણ તે સફળ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *