શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો

 

રાજકોટ

શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો

સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા

શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા

તાવના 739 કેસ નોંધાયા

ઝાડા ઉલ્ટીના 359 કેસ નોંધાયા

ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા અચાનક ઉછાળો

ટાઈફોડ ના 5 કેસ નોંધાયા

કમળાના 2 કેસ નોંધાયા

મેલેરીયા 2,ચિકનગુનિયા 1,કેસ

મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા

આ પણ વાંચો: *વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી*

One thought on “શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *