સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી ચોથ માળેથી નીચે પટકાતા મોત
સિસ્કા પ્લઝામાં કિશોરી ટ્યુશન ક્લાસ આવતી હતી
ક્લાસના ચોથા માળેથી કિશોરી નીચે પટકાતા મોત નિપજ્યું
પરિવારે કોઈ ઈસમ દ્વારા હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા
ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે આવી પહોચી
પોલીસે હત્યા,કે આપઘાત તે દિશામાં તપાસ હાથ ધરી