વડોદરા શહેરની જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનમાં હલવાસન માં નીકળી માખી
સયાજીગંજ વિસ્તારમાં ઇસ્કોન જનમહેલમાં 3-4 નંબર માં જગદીશ ફરસાણ અને સ્વીટ દુકાન આવી છે
કોર્પોરેશન ના સિક્યુરિટી કર્મચારીએ હલવાસન લીધું હતું અને તેમાં નીકળી માંખી
હલવાસન ની સાથે કુકીઝ પણ લીધી હતી તે પણ હતું વાસી
ખંભાત નું પ્રખ્યાત હલવાસનમાં નીકળી માંખી
જગદીશ ફરસાણના નામે ગ્રાહકોના સ્વાસ્થ સાથે થાય છે ચેડાં
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ કરશે કાર્યવાહી એ જોવા જેવું….