ઝડપથી સફેદ થઈ રહેલાં વાળનાં પ્રેમમાં પડવું એને ગમે છે. એના ચહેરા પરની આછીઆછી કરચલીઓમાં કે એના સંતાન માટે કરેલાં ઉજાગરાથી આંખો નીચે થયેલાં કાળા કુંડાળાનાં પ્રેમમાં એ પડી છે.
આ બધું કેમેરો ભલે સંતાડવા મથે પણ એને તો અરીસામાં સાચું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય જ છે. “વધતી ઉંમરનો શણગાર શોભે એટલો જ પણ એથીય વધુ સ્વીકાર હોય”. @followers: એક ‘મા’ ને કોઈ પણ ઉંમરે પોતાના જ પ્રેમમાં પડવાનો અધિકાર છે જ ને વળી !
– વૈભવી જોશી
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版