લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની ગઈ હોય છે. લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. વટાણા રૂ.160 કિલો, સરગવો પણ રૂ. 180ના ભાવે વેચાઈ રહ્યો છે. ટામેટાના ભાવ પણ વધીને કિલોના રૂ.120 થયા છે. આદુના ભાવ પણ રૂ.150 થયાં છે. કોથમીરે પણ સેન્ચુર વટાવી છે. કોથમીર 100 ગ્રામના રૂ. 10ના ભાવે વેચાઈ રહી છે. તુવેરના ભાવ તો કિલોના રૂ. 250- 300 સુધી પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *