ગરમીના લીધે ટપોટપ મોત, રસ્તા પર પડ્યા મૃતદેહ

ગરમીના લીધે ટપોટપ મોત, રસ્તા પર પડ્યા મૃતદેહ

ઉત્તર ભારતમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. ગરમીના કારણે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. ખાસ તો ઘરવિહોણા અને ફૂટપાથ પર રહેતા લોકોની હાલત કફોડી છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં 192 ઘરવિહોણા લોકોના મોત થયા છે. તો કાનપુરમાં એક મહિનામાં 200 લોકોનો ગરમીથી જીવ ગયો છે. જેમાંથી 171 લોકોના મૃતદેહ તો રેલવે સ્ટેશન આસપાસ રઝળતા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *