BREAKING: મોટી હસ્તીનું નિધન Posted on May 15, 2024 by Tej Gujarati BREAKING: મોટી હસ્તીનું નિધન ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન થયું છે. તેઓએ જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ડૉ. કમલા બેનીવાલ રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ હતા. તેઓ સાત વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
ભારત સમાચાર *ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ* Tej Gujarati September 8, 2024 0 *ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ* અંબાજી : યાત્રાધામ […]
ગુજરાત ભારત એચ.એ.કોલેજમાં ત્રિદિવસીય શ્રી.આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રનું આયોજન થયુ. Tej Gujarati March 18, 2025 0 ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ત્રિદિવસીય શ્રી આઈ.એમ.નાણાવટી જ્ઞાનસત્રનું આયોજન થયુ છે. તા:૧૮મી […]
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર વાવાઝોડાને લઈ મોટા સમાચાર Tej Gujarati June 12, 2023 0 વાવાઝોડાને લઈ મોટા સમાચાર, PM મોદી એક્શનમાં..! પ્રધાનમંત્રી મોદીએ બોલાવી મહત્વની બેઠક, વાવાઝોડાની સ્થિતિ અંગે […]