ગાંધીનગર ખાતે આવતીકાલે સામાજિક સંવાદ દ્વારા સેક્ટર 13 ખાતે વિશાળ સંમેલન. સે-૧૩, સેવાવસ્તી મેદાન ખાતે જાેર તૈયારી, સામાજીક સંવાદ દ્રારા કાર્યક્રમ સફળ બનાવવા તડામાર તૈયારી. ભાજપ દ્વારા સામાજીક સંવાદ દ્વારા આવતીકાલે વિશાળ સંમેલન.

ગાંધીનગર,
દેશમાં લોકસભાની ચૂંટણીઓના મતદાન માટે હવે માંડ ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે હવે બે દિવસ પ્રચારના હોવાથી ભાજપ દ્વારા મિટિંગોથી લઈને બેઠકોનો દોર ચાલુ છે, ત્યારે ભાજપ દ્વારા સામાજીક સંવાદ આવતી કાલે સાંજે ૫ઃ૦૦ વાગ્યે, સેવા વસ્તી મેદાન પ્રાથમિક સ્કૂલની સામે સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે સામાજીક સંવાદ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ આરંભી છે, સામાજીક સંવાદના સંમેલનમાં હજારોની સંખ્યામાં કાર્યકરો, રહીશો તથા ય્ત્ન-૧૮ના મતદાતાઓ કીડીયારું ઉભરાય તેમ ઉભરી આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે,
આ સંમેલનમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, પ્રદેશનાં નેતાઓ ધારાસભ્ય, કાર્યકરોથી લઇને અન્ય સમાજનાં આગેવાનો અન્ય સમાજાે તમામ નગરસેવકો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા વસાહત મંડળના આગેવાનો, સિનિયર સિટીઝનો, મહિલા મંડળો, યુવાનો, શ્રમજીવી આ ઉપરાંત શહેરના વિશિષ્ટ વ્યક્તિઓ, ખેડૂતો, મહિલા અગ્રણીઓ સન્માનનીય વિશેષ સન્માનિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય તેવી માહિતી સાંપડેલ છે, ત્યારે ય્ત્ન-૧૮ જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ વિશાળ મોટું સંમેલન સામાજીક સંવાદનું હશે, અને આ સંમેલનમાં સરકાર દ્વારા થયેલા કામો તે મુદ્દે પણ સરકારનો આભાર માનવા સાથે એવા ય્ત્ન-૧૮ એવી ગાંધીનગર લોકસભાની સીટમાં સૌ સાથે મળીને સામાજીક સંવાદનું એક પ્લેટફોર્મ કહી શકાય, જ્યારે પ્રદેશ કક્ષાએથી લઈને ઉચ્ચ કક્ષાએ ઓબીસી ને મહત્વ આપવા એક મોટું સંમેલન જે ભરાવા જઈ રહ્યું છે,
સામાજીક સંવાદથી જીજે-૧૮ લોકસભા તથા ઉત્તર વિધાનસભાનાં મતદારો, રહીશોથી લઇને તમામ એક જગ્યાએ એકતાનાં દર્શન થશે.

————

ભાજપ દ્વારા અને સામાજીક સંવાદથી લઈને મોટું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં હજારોની સંખ્યામાં કાર્યકરો, ધારાસભ્યશ્રીઓ પ્રદેશના આગેવાનશ્રીઓ, મેયરશ્રી, તમામ હોદ્દેદારો, તમામ નગરસેવકો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા વસાહત મંડળના આગેવાનો, સિનિયર સિટીઝનો, મહિલા મંડળો, યુવાનો, શ્રમજીવી આ ઉપરાંત શહેરના વિશિષ્ટ વ્યક્તિઓ, સહકારી આગેવાનો, ખેડૂતો, મહિલા અગ્રણીઓ સન્માનનીય વિશેષ સન્માનિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય તેવી માહિતી સાંપડેલ છે,આ સામાજીક સંવાદમાં પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, પૂર્વ ચેરમેન, હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેશે
Gj 18 ખાતેના સેક્ટર 13 ખાતે, સેવા વસ્તી મેદાન પ્રાથમિક સ્કૂલ ની સામે, તારીખ 4 મેના રોજ સાંજે 5:00 વાગે સામાજિક સંવાદ નું વિશાળ સંમેલન યોજાઇ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે,

3 thoughts on “ગાંધીનગર ખાતે આવતીકાલે સામાજિક સંવાદ દ્વારા સેક્ટર 13 ખાતે વિશાળ સંમેલન. સે-૧૩, સેવાવસ્તી મેદાન ખાતે જાેર તૈયારી, સામાજીક સંવાદ દ્રારા કાર્યક્રમ સફળ બનાવવા તડામાર તૈયારી. ભાજપ દ્વારા સામાજીક સંવાદ દ્વારા આવતીકાલે વિશાળ સંમેલન.

  1. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *