આજ રોજ અમદાવાદીઓએ 8 વર્ષમાં રૂ. 80 કરોડનો ટ્રાફિક દંડ ભર્યો ટ્રાફિક અને રખડતા ઢોર સહિતના મુદાને ધ્યાને રાખી ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ મામલે આજે ગુજરાત સરકારે એક સોગંદનામું કરી હાઇકોર્ટમાં કહ્યું હતું કે, અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015થી 2023 દરમ્યાન રૂ. 80 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ મુદ્દે કોર્ટમાં વિગતો મુકાઈ હતી. કોર્ટમાં અપાયેલી વિગતો મુજબ પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં શહેરની વહેંચણી કરવામાં આવી હતી. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે.
Related Posts
રાવી – ભાવિની નાયક.
- Tej Gujarati
- July 10, 2024
- 0
*⚜️આજનું રાશિફળ⚜️*
- Tej Gujarati
- June 2, 2023
- 0
5 thoughts on “અમદાવાદીઓએ 8 વર્ષમાં રૂ. 80 કરોડનો ટ્રાફિક દંડ ભર્યો.”