એરહોસ્ટેસ બનવું છે ?

એરહોસ્ટેસ એટલે એક ગ્લેમરસ અને અઢળક રૂપિયો કમાવાની તક, પરંતુ તે જેટલું સરળ વંચાય છે તેનાથહિ અનેક ગણું અધરું છે સફળતા પૂર્વક ત્યાં પહોંચવું. એર હોસ્ટેસ બનવા માટે અનેક પ્રકારની હોસ્પિટાલિટી અને એવિએશનની માહિતી, સારી પર્શનાલીટી, ઉંચાઈ અને ભાષા જેવા વિવિધ પાસાઓ ખુબજ મહત્વના છે.

 

ચાલો જાણીયે અમુક મુખ્ય બાબતો

  • એર હોસ્ટેસ બનવા માટે અરજી કરવા માટે તમારી ઊંચાઈ ઓછામાં ઓછી 157 સેમી હોવી જોઈએ.
  • ઉમેદવારનું વજન તેની ઊંચાઈના પ્રમાણમાં હોવું જોઈએ.
  • જો ઉંચાઈ વધુ હોય તો તે જ અર્થમાં વજન પણ થોડું વધારે હોઈ શકે છે.
  • આ સાથે શારીરિક રીતે ફિટ રહેવું પણ જરૂરી છે.
  • તમારા શરીર ઉપર કોઈ વિઝિબલ ટેટુ ના હોવું જોઈએ
  • તમારા શરીર ઉપર કોઈ પિયર્સિંગ ના હોવું જોઈએ
  • તમારી ઉમર 25 વર્ષથી નીચે હોવી જોઈએ
  • દૃષ્ટિ ઓછામાં ઓછી 6/9 છે

જો ઉમર 18 વર્ષ હોય તો વજન 50 કિલો હોઈ શકે જો ઊંચાઈ 152 સે.મી. જો તમારી ઉંમર 20 થી 26 વર્ષ છે, તો 152 સે.મી.ની ઊંચાઈ પર વજન 56 કિલો સુધી હોઈ શકે છે. તેમને અંગ્રેજીનું સારું જ્ઞાન હોવું જોઈએ અને જો તેઓ અન્ય કોઈ વિદેશી ભાષા જાણતા હોય તો તે કામમાં આવે છે.

આવા અનેક નિયમોને સમજી અને આ ક્ષેત્રે કરિયર બનાવવા માટે અને સફળ એર હોસ્ટેસ બનવા અમદાવાદમાં એપ્ટક એર હોસ્ટેસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટે આવેલું છે જે ખુબજ સારો સક્સેસ રેશિયો ધરાવે છે, તેઓની નિઃશુલ્ક કાઉંસીલીંગ દ્વારા અનેક વિદ્યાર્થી પોતાનું કેરિયર પસંદ કરવામાં અને સપનાની જોબ મેળવવામાં સફળ થયા છે

આપ વધુ માહિતી અને ફ્રી કાઉન્સિલિંગ અહીંયા આપેલ લિંક ઉપર ક્લિક કરી મેળવી શકો છો