ગુજરાતમાં પુખ્ત વયના (૬૫ વર્ષ થી મોટી ઉંમરના) લોકો માટે ગુજરાત એસ. ટી. મહામંડળ દ્વારા સ્માર્ટ કાર્ડ ની યોજના શરૂ કરવામાં આવી છે. એ મુજબ ૪,૦૦૦ એ કિમી સુધીના પ્રવાસ દરમિયાન કોઈ જ ટિકિટ લેવાની જરૂર નથી . આ વ્યક્તિએ ફક્ત એક જ કામ કરવું એસ. ટી. મહામંડળની ઓફિસ પર જઈ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન સ્લીપ રૂ. ૫૫/- લઈ જવા અને આ સ્કીમ નો લાભ લેવો . આ સંદેશ દરેક ગ્રુપમાં મોકલાવો જેથી દરેક પુખ્ત વયના લોકો ને લાભ થાય.
12 thoughts on “૬૫ વર્ષનાં વૃધ્ધોને એસટી બસમાં ફ્રી પ્રવાસ યોજના.”