અમદાવાદ ઈન્દોર હાઈવે પર થયો અકસ્માત

ખેડામાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 25 ઘાયલ

ગળતેશ્વરના મેનપુરા પાસે બે બસ વચ્ચે અકસ્માત

• અમદાવાદ ઈન્દોર હાઈવે પર થયો હતો અકસ્માત

• પ્રવાસીઓ ઉજૈનથી પરત ફરી રહ્યા હતા

બસમાં અમદાવાદના નરોડાના પ્રવાસીઓ હતા

બીજી બસ મધ્યપ્રદેશથી જામજોધપુર જતી હતી

• ઘાયલોને અમદાવાદ, ગોધરા હોસ્પિટલ ખસેડાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *