દક્ષિણ ઝોન ખોખરા વોર્ડ મસ્ટર આજે મણીનગર ખાતે સેવસેતુ કાર્યક્રમ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

એ.એમ.સી ના
સેવા સેતુ કાર્યક્રમ
ના ભાગરૂપે દક્ષિણ ઝોન ખોખરા વોર્ડ મસ્ટર આજે મણીનગર વિધાનસભા ના
મા.ધારાસભ્ય સુરેશભાઈ પટેલ તથા એ.એમ.સી.સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અમુલભાઈ ભટ્ટ તથા મહીલા બાળ વિકાસ આયોગના ચેરમેન શ્રીમતી પુષ્પાબેન મીસ્ત્રી અને કર્ણાવતી મહાનગર બીજેપીના મહામંત્રી કમલેશભાઈ પટેલ તથા વોડૅ ના કાઉનસીલરશ્રીઓ તથા વોડૅ ની ટીમ ની પ્રેરક ઉપસ્થિત રહયા હતાં.જે માટે બી.જે.પી ખોખરા વોર્ડ મહામંત્રી જયંત રાવલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •