પોલીસે જપ્ત કરેલા વાહનોનુ વેચાણ થઈ શકશે

પોલીસે જપ્ત કરેલા વાહનોનુ વેચાણ થઈ શકશે

વિધાનસભામાં રજૂ થશે નશાબંધી સુધારા બિલ

કાયદો બન્યા બાદ જપ્ત વાહનોને સરકાર વેચી શકશે

કેફી પદાર્થની હેરાફેરીમાં જપ્ત કરાયેલા વાહનો