ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત સમકાલીન ચિત્રકારોના આર્ટ કેમ્પનું આયોજન

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત સમકાલીન ચિત્રકારોના આર્ટ કેમ્પનું આયોજન


રામ કૃષ્ણ ટ્રસ્ટ, કુકમામાં આયોજન કરેલ..કેમ્પ દરમ્યાન ત્યાંનું આયોજન ભાઇ નવિનભાઇએ સુપેરે નિભાવ્યું..રામકૃષ્ણ ટ્રસ્ટના નાનામાં નાના કાર્યકર દ્વારા ખુબજ કાળજી લેવાઈ…અમને કુદરતી વાતાવરણમાં મોકળાશથી કામ કરવાની અને ત્યાંની પ્રવૃતિ અને કાર્યકરોની ની કર્તવ્ય નિષ્ઠાને સાદર વંદન ..
અમદાવાદના કલાકાર પ્રશાંતભાઈ પટેલ અનિલ શ્રીમાળી પ્રિયા પરીયાણી શશીકાંત સાત પુતે હાર્દિક ઉપાધ્યાય બપન હાઈટ જલ્પા પટેલ જી કે પ્રજાપતિ જાસ્મીન દવે

-પ્રશાંત એમ.પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *