*નવસારી : ગણદેવી પોલીસ મથક ના બે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો*

*નવસારી : ગણદેવી પોલીસ મથક ના બે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો*

હે.કો જયપાલસિંહ ચૌહાણ અને હરપાલસિંહ ઝાલા વિરુદ્ધ નોંધાયો ગુનો

નવસારી ACB પોલીસ મથક માં લાંચ ની માંગણી નો ગુનો નોંધાયો

વર્ષ 2019 માં મહિલા પાસે દારૂ ના કેસ માં માંગી હતી રૂપિયા 30 હજાર લાંચ

મહિલા એ નવસારી ACB ને કરી હતી ફરિયાદ

ફરિયાદ ના આધારે નવસારી ACB એ વર્ષ 2019 માં ગોઠવ્યું હતું છટકું

ACB એ ગોઠવેલું છટકું ગયું હતું નિષફળ

નિષફળ છટકા ની નોંધ કરી ACB એ હાથ ધરી હતી તપાસ

ACB એ તપાસ માં લીધેલા નિવેદનો અને અન્ય પુરવા માં બંને હે.કો એ લાંચ માંગી હોવાનું જણાય આવ્યું

આખરે ચાર વર્ષ બાદ નવસારી ACB એ બંને હે.કો વિરુદ્ધ ગુનો નોંધ્યો