*બ્રેકિંગ….*
*વધુ એક નકલી અધિકારી ઝડપાયો,*
*ICC ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો*
*પોલીસે છેતરપિંડીના આરોપમાં જય શાહના નકલી પીએની ધરપકડ કરી,*
*અમરિંદર પાસેથી BCCI (ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)નું નકલી આઈડી કાર્ડ પણ મળી આવ્યું,*
*ICC અધ્યક્ષ જય શાહ અને આરોપી અમરિંદરનો ફોટો બતાવવામાં આવ્યો છે. આઈ-કાર્ડ પર જય શાહની સહી પણ હતી.*
*સૂત્રો દ્વારા,*