‘પાકિસ્તાનના આગામી PM ઈમરાન ખાન નક્કી કરશે’

‘પાકિસ્તાનના આગામી PM ઈમરાન ખાન નક્કી કરશે’

ઈમરાન ખાનની પાર્ટી PTIએ પાક ચૂંટણીને લઈ મોટો દાવો કર્યો છે. પાર્ટી ચીફ ગૌહર ખાને કહ્યું કે તેમની પાર્ટીને બહુમતી મળી છે. રાષ્ટ્રપતિ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. અપક્ષ ઉમેદવારો પક્ષને વફાદાર છે. તેઓ પોતાની સ્વતંત્ર સરકાર બનાવશે. ઈમરાન ખાન પાકિસ્તાનના આગામી PM નક્કી કરશે. નવાઝ શરીફની પાર્ટી PML-Nને 73, PTIને 102, PPPને 54 અને MQMને 17 બેઠકો મળી.