*ગુજરાતના પોલીસ તંત્રમાં હવે ગમે ત્યારે બઢતીની મોસમ ખીલશે*

*બ્રેકિંગ ન્યુઝ..*
*ગુજરાતના પોલીસ તંત્રમાં હવે ગમે ત્યારે બઢતીની મોસમ ખીલશે*
*રાજ્યના 18થી પણ વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળશે પ્રમોશન*
*અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક સહિત ચાર એડિશનલ ડીજી બનશે ડીજી*
*મનોજ અગ્રવાલ, કે, એલ.ન રાવ અને હસમુખ પટેલ ને પણ ડીજી માંમળી શકે છે બઢતી*
*રાજય ના પાંચ આઈજી પણ બની શકે છે એડિશનલ ડીજી*
*બ્રિજેશ ઝા, અજય કુમાર ચૌધરી, વબાંગ જમીર, અભય ચુડાસમા અને સુભાષ ત્રિવેદીને રાજ્ય સરકાર આપી શકે છે એડિશનલ ડીજીના પ્રમોશન*
*રાજય ના 10 ડીઆઈજી બનશે આઈ જી*
*હાલ તુરંત પ્રમોશન આપી તમામ અધિકારીઓને મૂળ જગ્યાએ રખાશે યથાવત*
*સુરત સીપી અજય તોમર 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થાય ત્યારબાદ પોલીસ તંત્રમાં આવી શકે છે ફેરફારો*
*10 પણ વધુ એસપીને પાછળથી આપવામાં આવશે બઢતી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *