સતત ત્રીજા દિવસે રેકોર્ડ સ્તરે બંધ રહ્યું શેરબજાર

સતત ત્રીજા દિવસે રેકોર્ડ સ્તરે બંધ રહ્યું શેરબજાર

આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ રહ્યુ હતું. આજે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 358 પોઈન્ટ વધીને 69654 પર અને નિફ્ટી 82 પોઈન્ટના સુધારા સાથે 20937 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજે કારોબારમાં સૌથી વધુ ઉછાળો IT સેક્ટર, એનર્જી અને FMCG સેક્ટરના શેરમાં જોવા મળ્યો હતો. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 2.47 લાખ કરોડનો વધારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *