*બ્રેકિંગ ન્યુઝ..*
*ગુજરાતના પૂર્વ ips રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં મળી જવાબદારી*
*કેન્દ્ર સરકારે અસ્થાના સહિત સાત સભ્યોની મોનિટર તરીકે કરી નિમણૂક*
*રાકેશ અસ્થાના બન્યા માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર*
*આતંકવાદ સહિતની ત્રણ ચાર બાબતો ઉપર આપશે ખાસ ધ્યાન*
Related Posts
प्रतिमा चौहानने बनाई गोवर्धन रंगोली।
- Tej Gujarati
- November 13, 2023
- 0