પૂર્વ CM વસુંધરાના ગઢમાં આ મોટો રેકોર્ડ બનતા રહી ગયો

રાજસ્થાન: પૂર્વ CM વસુંધરાના ગઢમાં આ મોટો રેકોર્ડ બનતા રહી ગયો

રાજસ્થાનમાં મતદાન ટકાવારીમાં કોટા ડિવિઝન પ્રથમ ક્રમે રહ્યું હતું. પૂર્વ CM વસુંધરા રાજેના ગઢ કોટામાં ઘણા એવા બૂથ હતા જે ઓછા મતને કારણે 100% વોટિંગનો રેકોર્ડ બનાવવામાં નિષ્ફળ રહ્યા.

ગોકુલપુરામાં 18 મત વધુ પડ્યા હોત તો 100% વોટિંગ થયું હોત. સંદપુરમાં 34 મત નહીં પડવાને કરાણે 100% મતદાનનો રેકોર્ડ થતા રહી ગયો હતો. કોટા જિલ્લાની 6 વિધાનસભામાંથી રામગંજમંડીના 4 બૂથ છે જ્યાં 90% મતદાન થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *