ST ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં બસ ખાડામાં ઉતરી

ST ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં બસ ખાડામાં ઉતરી

પાટણ લુણાવાડા ST બસ ડ્રાઈવરને હાર્ટએટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઈ…હિંમતનગર વિજાપુર હાઈવે પર ચાલુ બસે ST ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક