ગરબા રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો Posted on October 21, 2023 by Tej Gujarati ગરબા રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો ખેડાના કપડવંજમાં વીર શાહ નામના 17 વર્ષીય કિશોરનું મોત ગરબા રમતા એકાએક નાકમાંથી લોહી નિકળ્યું હતું યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર આ વિનાશક વાવાઝોડાના ફઇબા કોણ છે, જાણો છો? બીપોરજોયનો અર્થ શું થાય એ જાણો છો? Tej Gujarati June 13, 2023 15 રાજકોટ: સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાતમાં ખાસ કરીને દરિયાકિનારા પર બીપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે . તા […]
આધ્યાત્મિક ગુજરાત જ્યોતિષ સમાચાર હર હર મહાદેવ; ભવનાથ તળેટીમાં કાલથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. – સુરેશ વાઢેર. Tej Gujarati March 4, 2024 0 ચાર દિવસનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે; અન્નક્ષેત્રો શરૂ થયા; રવેડીનાં જીવંત પ્રસારણ માટે છ […]
ગુજરાત ભારત ડૉક્ટરે બાળકને ઈજા પર ફેવીક્વિક લગાવી… Tej Gujarati May 10, 2023 0 તેલંગાણાના લિંગસુગરના 7 વર્ષીય પ્રવીણને રમતા સમયે પડી જતા આંખ પાસે ઈજા થઈ હતી. જ્યારબાદ […]