કર્ણાવતી ક્લબ ખાતે નવરાત્રિ પૂર્વેની ઉજવણી “મસ્મરાઇઝિંગ ગંગા મહા આરતી” શ્રી ભરત બારિયા, શ્રી અક્ષય પટેલ અને નૃત્યવલી જૂથો દ્વારા, પાર્થ ઓઝાના સનસનાટીભર્યા અવાજ સાથે કરવામાં આવી

*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન*

અમદાવાદ: માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી, આ નવરાત્રીમાં ખેલૈયા ગરબે ઘૂમવા વર્ષ દરમ્યાન આતુરતાથી રાહ જોતાં હોય છે.

કર્ણાવતી ક્લબ ખાતે નવરાત્રિ પૂર્વેની ઉજવણી “મસ્મરાઇઝિંગ ગંગા મહા આરતી” શ્રી ભરત બારિયા, શ્રી અક્ષય પટેલ અને નૃત્યવલી જૂથો દ્વારા, પાર્થ ઓઝાના સનસનાટીભર્યા અવાજ સાથે કરવામાં આવી હતી….

જેમાં ભક્તિ અને શક્તિના સમન્વય સાથે કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા અમદાવાદના સૌથી પહેલા અને કર્ણાવતી ક્લબના ઐતિહાષિક ગરબાની સ્થાપના કરી ખેલૈયાઓ માટે ખાસ પ્રિ – નવરાત્રીનું આયોજન કરાયું હતું.અને કર્ણાવતી ક્લબના મેમ્બર્સ માટે અત્યાર સુધી ક્યારે ના થયું હોય તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

જેને ખૂબ સારો પ્રતિષાદ મળ્યો હતો. જેમાં અમદાવાદમાં નવરાત્રી પહેલા ગરબાની રમઝટ માણવાનું ખેલૈયાઓ ચૂક્યા નહીં અને પાંચ હજારથી પણ વધુ ખેલૈયાઓ કર્ણાવતી ને સંગ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પાર્થ ઓઝાના સૂરે જુમ્યા અને આનંદ માણ્યો હતો આ ગરબાની ખાસ વિશેષતામાં ગ્રાઉંડના દરેક ખૂણામાં ફોટો ગેલેરી બનાવવામાં આવી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સાથે જ ગરબા ગ્રાઉંડમાં યુનિક ડેકોરેશન કરવામાં આવ્યું હતું જે જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કર્ણાવતી ક્લબના હાલો ઝૂમીએ કર્ણાવતીના સંગેના ગરબાનું આયોજન માટે હિતા એનજી પટેલ, ચેરપર્સન, વુમન એમ્પાવરમેંટ કમીટી, સુનીતિ ચૌહાણ અને સીમા માંડોલા, કો – ચેરપર્સન્સ, ઓફ વુમન એમ્પાવરમેંટ કમીટી, અને ડૉ. રિધમ પટેલ સોશિયલ મીડિયા હેડ વુમન એમ્પાવરમેંટ કમીટીને આપી શકાય જેમને અત્યાર સુધીની સૌથી મોટી ભવ્યથી ભવ્ય ગરબા ઈવેન્ટનું આયોજન કર્યું છે સાથે જ કર્ણાવતી ક્લબના સભ્યો માટે એન્ટ્રી ફી 500 અને ગેસ્ટ માટે માત્ર 800 રૂપિયા રાખી હતી અને વીઆઇપી પાસ ફી 1500 રૂપિયા રાખી હતી જેમાં વેલે પાર્કિંગ,ચા- કોફી, પાણી, જમવા અલગથી વ્યવસ્થા રાખવામા આવી હતી. કર્ણાવતી ક્લબના ચેરપર્સન હિતા એનજી પટેલ દ્વારા અમદાવાદનાં સૌથી પહેલા અને કર્ણાવતી ક્લબના સૌથી ભવ્ય ગરબાનું આયોજન કરાયું જેમાં ભવ્ય ડેકોરેશનની સાથે ગરબામાં આવેલા લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને ગરબનો આનંદ માણી શકે એ માટે ખાસ પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.

10 thoughts on “કર્ણાવતી ક્લબ ખાતે નવરાત્રિ પૂર્વેની ઉજવણી “મસ્મરાઇઝિંગ ગંગા મહા આરતી” શ્રી ભરત બારિયા, શ્રી અક્ષય પટેલ અને નૃત્યવલી જૂથો દ્વારા, પાર્થ ઓઝાના સનસનાટીભર્યા અવાજ સાથે કરવામાં આવી

  1. It’s really a great and useful piece of information. I’m satisfied that you just shared this useful info with us.
    Please keep us informed like this. Thanks for sharing.

  2. It’s truly very complex in this active life to listen news on Television, so I
    only use web for that purpose, and take the hottest news.

  3. Excellent post. I was checking constantly this weblog and I’m inspired!

    Extremely helpful info particularly the ultimate part 🙂
    I care for such info a lot. I was looking for this
    certain info for a long time. Thank you and best of luck.

  4. Greetings! Very useful advice in this particular article!
    It is the little changes that will make the most significant changes.

    Many thanks for sharing!

  5. Unquestionably believe that which you stated.

    Your favorite justification seemed to be on the web the easiest thing to be aware of.
    I say to you, I certainly get irked while people think about
    worries that they just don’t know about.

    You managed to hit the nail upon the top and defined out the whole thing
    without having side effect , people could take a
    signal. Will likely be back to get more. Thanks

  6. I seriously love your site.. Very nice colors & theme. Did you develop this
    website yourself? Please reply back as I’m looking to create my very own blog and would
    love to learn where you got this from or exactly what the theme is called.
    Thank you!

  7. Have you ever thought about writing an ebook or guest authoring on other sites?
    I have a blog based upon on the same information you discuss and
    would really like to have you share some stories/information. I know my subscribers would appreciate your work.
    If you are even remotely interested, feel free to send me an e-mail.

  8. You made some really good points there. I looked on the net for more info about the issue and found most people will go along with your
    views on this web site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *