રજનીગંધા દ્વારા અત્યાધુનિક એઆઈ પાવર્ડ કેમ્પેઈન #રજનીગંધા માસ્ટરસ્ટ્રોક થકી ક્રિકેટનો રોમાંચ નવી ઊંચાઈએ લઈ જાય છે

 

~ ભારતમાં ક્રિકેટના કળાત્મક જોશની ઉજવણી કરે છે ~

~ ભારતભરમાં ક્રિકેટ પ્રેરિત કળાકૃતિઓ માટે એન્ટ્રીઓ આમંત્રિત કરે છે ~

 

રજનીગંધાએ તેના હાર્દમાં કળા અને ક્રિકેટને રાખીને સહભાગી કેમ્પેઈન #રજનીગંધા માસ્ટરસ્ટ્રોક રજૂ કરી છે. આ કેમ્પેઈન વિધિસર પોર્ટલ Masterstroke.rajnigandha.comપર ઉપલબ્ધ છે, જ્યારે વિવિધ ગ્રાહક સહભાગ માધ્યમોમાં પ્રમોટ કરાઈ રહી છે. માઈન્ડશેરે રજનીગંધા સાથે નિકટવર્તી ભાગીદારીમાં આ કેમ્પેઈન વિકસાવી છે.

રજનીગંધા માસ્ટરસ્ટ્રોક કેમ્પેઈનથી પણ વિશેષ છે. તે એવી ચળવળ છે જે કળાનું લોકશાહીકરણ કરવા સાથે ક્રિકેટની ઉજવણી કરે છે. આ પહેલ ચાહકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શક્તિનો લાભ લઈને ભારતની ક્રિકેટ ટીમ માટે મજબૂત ટેકો વ્યક્ત કરે છે. કેમ્પેઈન રમત અને ક્રિયાત્મકતા માટે ટેકનોલોજી, સોશિયલ મિડિયા, પ્રેમને એકત્ર લાવીને ચાહકોને ક્રિકેટ માટે તેમની લગની વ્યક્ત કરવાની વિશેષ તક આપે છે. તે રોચક રજનીગંધા માસ્ટરસ્ટ્રોક પ્રોમો સાથે શરૂ થાય છે, જે જીતનની ઉજવણી કરવા અને ક્રિકેટના રોમાંચને વધારવા માટે સમર્પિત છે. ક્રિયાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને કેમ્પેઈન ક્રિકેટના જોશ સાથે રજનીગંધાનાં મૂલ્યોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે. ચાહકોને જનરેટિવ એઆઈ ટેકનોલોજીનો અજોડ રીતે ઉપયોગ કરવા તેમનો ટેકો દર્શાવવા આમંત્રિત કરવામાં આવે છે. તેઓ ક્રિકેટ જ્વરમાં તેમનો અવાજ સંભળાવવા માટે #rajnigandhamasterstroke સાથે તેમના ક્રિયેશન્સ શેર કરી શકે છે.

ઈચ્છુક નાગરિકો ક્યુઆર કોડ સ્કેન્સ અથવા ભાગ લેવા માટે સીધી લિંક્સ થકી કેમ્પેઈનના લેન્ડિંગ પેજ https://masterstroke.rajnigandha.com/ને પહોંચ મેળવી શકે છે. લેન્ડિંગ પેજ પર આવ્યા પછી તેમણે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આવશ્યક છે, જેમાં ઓટીપી વેરિફિકેશનનો સમાવેશ થાય છે. સહભાગીઓ સમકાલીન કળા અને ઓઈલ ઓન કેન્વાસ સહિત વિવિધ થીમમાંથી પસંદગી કરી શકે છે.

રજનીગંધા માસ્ટરસ્ટ્રોક કેમ્પેઈનના લોન્ચ ખાતે માઉથ ફ્રેશનર ડિવિઝનના માર્કેટિંગના જનરલ મેનેજર સુશાંત કહે છેઅમે રજનીગંધા બ્રાન્ડ હેઠળ અમારી નવા યુગની એઆઈ– પાવર્ડ કેમ્પેઈન #rajnigandhamasterstroke રજૂ કરવા ભારે રોમાંચિત છીએઅમે ક્રિયાત્મકતા અને ટેકનોલોજીની શક્તિમાં માનીએ છીએ કેમ્પેઈન ક્રિકેટના શોખીનોને તેઓ પ્રેમ કરે  રમતની નજીક લાવે છેઅમારું લક્ષ્ય ચાહકોને બેસુમાર જોશ ક્રિયાત્મક રીતે વ્યક્ત કરવા મંચ પૂરું પાડે છે અને આધાર અને સમુદાયનું મજબૂત ભાન કરાવે છે.”

માઈન્ડશેરના સાઉથ એશિયાના સીઈઓ અમીન લાખાણીએ જણાવ્યું હતું કે, “અમે ટેકનોલોજીકળા અને ક્રિકેટને જોડીને #rajnigandhamasterstrokeકેમ્પેઈન પર રજનીગંધા સાથે ભાગીદારી કરવા માટે ભારે રોમાંચિત છીએ પહેલ ક્રિયાત્મકતા વધારવા ટેકનોલોજીની શક્તિમાં અમારા વિશ્વાસનો દાખલો છે. અમને સ્પોર્ટસ અને એઆઈના આ ઈનોવેટિવ ઈન્ટરસેકશનમાં રાહમાં આગેવાની કરવામાં ગૌરવની લાગણી થાય છે. આ કેમ્પેઈન ફક્ત ક્રિકેટ વિશે નથી, પરંતુ રાષ્ટ્રભરના ચાહકોને જોડતું ડિજિટલ કેન્વાસ છે. આપણા ક્રિકેટ માટે પ્રેમ સાથે આપણા રાષ્ટ્રને પેઈન્ટ કરવા આપણે એકત્ર આવી રહ્યા છીએ ત્યારે આ શોધ રમતના જોશ અને ક્રિયાત્મકતાની ઉજવણી કરે છે.”

આ કેમ્પેઈનમાં અનેક ઘટકો સમાવિષ્ટ હોઈ સહભાગીઓને સમર્પિત કેમ્પેઈન હેશટેગ #rajnigandhamasterstrokeનો ઉપયોગ કરીને અને @rajnigandha_pm ટેગ કરીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક  જેવાં સોશિયલ મિડિયા મંચો પર તેમની ક્રિકેટની થીમના માસ્ટરપીસીસ શેર કરવા પ્રોત્સાહન આપે છે. તે સમુદાયનું ભાન અને દેશભરમાં કળા અને ક્રિકેટના શોખીનોમાં એકતા લાવીને ભારતીય ટીમનો જોશ વધારવા માટે એકત્રિત અવાજને બુલંદ કરે છે.

સહભાગ અને પ્રેરણાને વધુ વધારવા માટે રજનીગંધાએ સહભાગીઓ માટે ઘણાં બધાં આકર્ષક ઈનામો તૈયાર કર્યાં છે. સર્વોચ્ચ સંખ્યામાં સહભાગ સાથેની કળાકૃતિઓને આકર્ષક ભેટ, સ્માર્ટફોન્સ, સ્માર્ટવોચીસ વગેરેથી નવાજાશે. આ પુરસ્કાર રાષ્ટ્રીય ટીમના ટેકામાં એકત્ર આવનારા આર્ટ ક્રિયેટરોના જોશીલા યોગદાન માટે સરાહનાના પ્રતીકનું કામ કરશે.

આ પ્રભાવને બુલંદ કરવા કેમ્પેઈનમાં ઈન્ફ્લુએન્સરો, નામાંકિત ક્રિકેટ મંચો અને ઓન-સાઈટ ઈવેન્ટ્સ અને પ્રમોશન્સ સાથ રહેશે.

તો ચાલો આપણી ટીમનો જીત માટે જોશ વધારીએ અને રમત માટે આપણા વહાલ અને જોશ સાથે રાષ્ટ્રને પેઈન્ટ કરીએ!