*બ્રેકિંગ ન્યુઝ..*
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા
શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારી ને હત્યા..
પાકિસ્તાનના સિયાલકોટ એરિયામાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની થઈ હત્યા
NIA ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ના લિસ્ટમાં શાહિદ નું હતું નામ
બ્રેકિંગ ન્યુઝ..* ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારી હત્યા..
