14 મી ની મેચ ને લઈ સુરક્ષા વ્યવસ્થાની સીએમ દ્વારા સમીક્ષા

ગાંધીનગર
સંજીવ રાજપૂત

14 મી ની મેચ ને લઈ સુરક્ષા વ્યવસ્થાની સીએમ દ્વારા સમીક્ષા

*અમદાવાદ ખાતે 14 મીએ ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન આઈ સી સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક સીએમ દ્વારા યોજી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

12 thoughts on “14 મી ની મેચ ને લઈ સુરક્ષા વ્યવસ્થાની સીએમ દ્વારા સમીક્ષા

  1. hello!,I really like your writing very much! share we be in contact extra about your article on AOL?
    I need an expert in this house to unravel my problem.
    Maybe that’s you! Taking a look forward to see you.

  2. With havin so much content do you ever run into any problems of plagorism or copyright violation?
    My website has a lot of completely unique content I’ve either created myself or outsourced but it
    appears a lot of it is popping it up all over
    the internet without my authorization. Do you know any techniques
    to help reduce content from being stolen? I’d really appreciate it.

  3. Hey There. I found your blog using msn. This is an extremely well written article.

    I will be sure to bookmark it and return to read more of your useful info.
    Thanks for the post. I will certainly return.

  4. Attractive component of content. I just stumbled upon your web site and in accession capital to
    assert that I get in fact loved account your weblog posts.
    Anyway I will be subscribing in your augment or even I success you get entry to persistently fast.

  5. I simply couldn’t go away your web site prior to suggesting that I really enjoyed the standard info
    an individual provide for your visitors? Is gonna be again regularly in order to inspect new posts

  6. My brother suggested I might like this blog. He was totally right.
    This post truly made my day. You can not imagine just how much time I
    had spent for this info! Thanks!

  7. Hey there, You have done an excellent job. I’ll certainly digg it and personally
    recommend to my friends. I’m sure they’ll be benefited from this site.

  8. I know this site presents quality based articles and additional data, is there any other site which gives such stuff in quality?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *