કળિયુગમાં શ્રેષ્ઠ વસ્તુ છે:સાધુનો સંગ.
ભરોસો ગુરુનાં ચરણમાં,વિશ્વાસ ગુરુનાં વચન ઉપર અને શ્રદ્ધા ગુરુનાં હ્રદયમાં રાખવી.
કબીરધામ વાવડીથી પ્રવાહિત રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ.કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે:જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન કર સાથ…અહીં ત્રણ વસ્તુ છે પ્રશ્ન પૂછાયો કે:આ ત્રણમાંથી કોઈ એક પકડી શકીએ એ શું હોઈ શકે?કારણ કે શ્રદ્ધા રાખવા જઈએ અને હેતુ સિદ્ધ ન થાય તો શ્રદ્ધા ડગમગી જાય છે,જેના પર શ્રદ્ધા રાખીએ એના વર્તન વિચારોનાં કારણે ડોલી જવાય છે,પરમાત્માના ચરણમાં અખંડ પ્રીતિ રહેતી નથી,પરમાત્મા નિરંતર પ્રિય લાગતો નથી,તો શું કરવું જોઈએ?તુલસીદાસજી બધી જ વસ્તુના અંતે એક જ સાર કહે છે:મને પરમાત્મા નિરંતર પ્રિય લાગજો . બાપુએ કહ્યું કે આમ તો આ ત્રણેય જરૂરી છે, છતાં કળિયુગને કારણે એમાંથી પસંદ કરવું હોય, શ્રદ્ધા, પ્રભુપ્રિયતા,સાધુસંગ આ ત્રણ ન કરી શકીએ એક જ કરવું હોય તો સાધુનો સંગ કરવો.કારણ કે આપણી શ્રદ્ધાનું નક્કી નહીં,આપણને હરિ કેટલો વહાલો એ આપણું કંઈ ઠેકાણું નહીં.સાધુનો સંગ કરી લેવો અને મોજ આવશે તો એ જ સાધુ આપણને દાન કરશે.પ્રશ્ન એ પણ ઊઠે કે એવો સાધુ મળે ક્યાં? મળે તો ઓળખવો કેમ?અહીં પણ સાધુનો સંગ જ કરવો,સેવા પણ નહીં.કળિયુગમાં શ્રેષ્ઠ વસ્તુ છે સાધુનો સંગ.એ જ સાધુ હરિ વહાલો લાગે એવું કરી દેશે.આપણે ત્યાં સંત,સાધુ,વૈષ્ણવ,ભક્ત,જન,દાસ, સેવક,સજ્જન-આ બધા જ શબ્દો,જે એકબીજાના પર્યાય ગણાય છે.પણ એમાં સાધુ શબ્દની તોલે કોઈ નહીં આવે.સંસ્કૃતમાં મહિમા કે જ્યારે-જ્યારે કોઈ દિવ્ય ઘટના ઘટે છે ત્યારે સાધુ-સાધુ શબ્દોનું ઉચ્ચારણ થાય છે.કબીર પણ કહે છે સુનો ભાઈ સાધુ! અહીં એનો એમ પણ અર્થ થાય કે ભાઈઓ તમે હવે સાધી લો.આ પંથકમાં અનેક મહાપુરુષો થયા.ભાવનગરના મહાપુરુષ ગણાય છે એ દિવાન પ્રભાશંકર પટ્ટણી મોરબીના હતા.શ્રીમદ રાજચંદ્ર વવાણીયાનાં છે. કબીર કહે છે:
કબીરા મન નિર્મલ ભયો,જૈસે ગંગા નીર;
પીછે પીછે હરિ ફીરે કહત કબીર,કબીર.
પરમાત્મા કઈ વસ્તુ જોઈ સાધકને યાદ કરે છે? સાધકનો પ્રેમ,શીલ અને એની સેવાને કારણે યાદ કરે છે.આપણા અંતર બાહ્ય રોગનો ભય મટાડી દે એ સાધુ છે.ઉપનિષદકાર કહે છે કે બ્રાહ્મણ,અન્ન અને મન એ બ્રહ્મ છે.વિશ્વામિત્ર અને વશિષ્ઠ આપણે ત્યાં બહુ જ મહાન ઋષિઓ થયા.વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા જ્યારે વશિષ્ઠ મહામૃત્યુંજય મંત્રના સાધક-પ્રતિષ્ઠાતા માનવામાં આવે છે.
કથાપ્રવાહમાં નામકરણ સંસ્કારમાં રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના વિવિધ રીતે નામની સંવાદી કથા બાદ બાલકાંડમાં બધાનો સમન્વય બધાના મિલનની જ વાત છે.અહીં વિશ્વામિત્ર-વસિષ્ઠનું જોડાણ દર્શાવાયુ છે.રામ અને ઋષિઓનું મિલન,ગૌતમ અને અહલ્યાનું મિલન,રામ-જનકનું મિલન,રામ અને મિથિલાનાં લોકોનું મિલન,રામ અને સિતાનું મિલન આવા મિલનના પ્રસંગો પ્રધાન છે.
સંક્ષિપ્તમાં બાલકાંડ બાદ સમાસ પધ્ધતિથી વિધ વિધ કાંડની સંવાદી કથાનાં પ્રસંગોને અંતે સેતુબંધ રામેશ્વરની સ્થાપના, રામ-રાવણના યુધ્ધ,રાવણને નિર્વાણ બાદ રામ રાજ્યાભિષેકનો પ્રસંગ ગવાયો.
આવતિકાલે શેષ કથા સવારે ૯ વાગે શરૂ થઇ કથાની પૂર્ણાહૂતિ થશે.
Everything is very open with a very clear explanation of the challenges.
It was really informative. Your site is very useful. Many thanks for sharing!
A person necessarily lend a hand to make severely
articles I’d state. This is the first time I frequented your web
page and up to now? I amazed with the research you made to make this particular put up incredible.
Wonderful process!
Howdy! This blog post could not be written much better!
Going through this article reminds me of my previous roommate!
He always kept talking about this. I will forward this post
to him. Fairly certain he’s going to have a very good read.
Many thanks for sharing!
Pretty section of content. I just stumbled upon your blog and in accession capital
to assert that I acquire in fact enjoyed account your blog posts.
Any way I will be subscribing to your augment and even I achievement
you access consistently fast.
Thanks for your marvelous posting! I definitely enjoyed reading it, you’re a great
author.I will make sure to bookmark your blog and may come
back later on. I want to encourage one to continue your great work, have a nice holiday
weekend!
If you would like to increase your familiarity only keep visiting this web site and be updated
with the newest gossip posted here.
Hmm is anyone else encountering problems with the images
on this blog loading? I’m trying to determine if its a problem
on my end or if it’s the blog. Any suggestions would be greatly appreciated.
This post offers clear idea in favor of the new viewers of blogging, that actually how to do blogging.
Nice post. I was checking constantly this blog and I am
impressed! Extremely helpful information specifically the last
part 🙂 I care for such information much. I was seeking this certain info for a very long time.
Thank you and best of luck.
Undeniably believe that which you said. Your favorite reason seemed
to be on the net the simplest thing to be aware of. I say to you, I certainly get irked while people
consider worries that they plainly don’t know about.
You managed to hit the nail upon the top and also defined out
the whole thing without having side effect , people could take a signal.
Will probably be back to get more. Thanks
Thanks for sharing your thoughts. I really appreciate your
efforts and I will be waiting for your next write ups thank you once again.
I read this piece of writing completely about the comparison of most
up-to-date and earlier technologies, it’s remarkable article.
Howdy! This article could not be written much better! Looking at
this article reminds me of my previous roommate! He always kept talking
about this. I will forward this information to him.
Fairly certain he will have a very good read.
Thanks for sharing!
I think the admin of this website is genuinely working hard in support of his website, since
here every material is quality based information.
Nice post. I learn something totally new and challenging on sites I stumbleupon every day.
It will always be exciting to read through content from other writers and use a little something from other sites.