વિવેકાનંદનગર ના ગુજરાતી શાળા નં 1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા મહિલાનું હાર્ટ એટેક થી મોત

અમદાવાદ બ્રેકિંગ……

અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદનગર ના ગુજરાતી શાળા નં 1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા મહિલાનું હાર્ટ એટેક થી મોત

ભોજન પીરસવાની સમય દરમ્યાન અચાનક ઢળી પડ્યા બાદ 108 બોલવામાં આવી અને 108 દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા