ગુજરાતમાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ..

*બ્રેકિંગ ન્યુઝ..*
ગુજરાતમાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ..
સવારે 8 થી 10 માં વધુ 101 તાલુકામાં પડ્યો વરસાદ..
વિસાવદરમાં બે કલાકમાં વધુ ચાર ઇંચ વરસાદ પડતા ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો.. મેંદરડામાં પણ બે કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ..
મહેસાણામાં સવારે 8 થી 10 માં બે ઇંચ વરસાદ તો વિસનગરમાં પણ પડ્યો બે ઇંચ વરસાદ

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *