અમદાવાદમા પ્રતિભા જૈન મેયર, દેવાંગ દાણી સ્ટેન્ડિંગ ચેરમેન અને જતિન પટેલ ડેપ્યુટી મેયર

*બ્રેકિંગ ન્યુઝ..*

અમદાવાદમા પ્રતિભા જૈન મેયર, દેવાંગ દાણી સ્ટેન્ડિંગ ચેરમેન અને જતિન પટેલ ડેપ્યુટી મેયર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે પિંકીબેન સોનીની વરણી.. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રી ના નામની જાહેરાત