હજુ કેટલા તથ્યો? હાથમાં હથિયાર અને બંદા બેફામ..!

હજુ કેટલા તથ્યો? હાથમાં હથિયાર અને બંદા બેફામ..!

અમદાવાદમાં ! એક સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો છે,હાથમાં વધુ હથિયાર લઈને બેફામ ડ્રાઈવિંગનો આ વીડિયો તથ્ય પટેલની યાદ અપાવી રહ્યો છે.લગભગ 100ની સ્પીડે દોડતી કારમાં 5 ઈસમો હાથમાં હથિયાર લઇ બેફામ બની સ્ટંટ સાથે રીલ્સ બનવતા હતા જોકે આ જોખમી રીતે બેફામ કાર ચલાવતો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને રાણીપ પોલીસે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે