ભાજપ પ્રમુખ વિરુધ્ધ 6 દિવસમાં પોલીસમાં વ્યાજની ત્રીજી અરજી દાખલ

બ્રેકિંગ ન્યુઝ.

બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ વિરુધ્ધ 6 દિવસમાં પોલીસમાં વ્યાજની ત્રીજી અરજી દાખલ..

ત્રણ અરજી દાખલ થઈ હોવા છતાં પોલીસ દ્વારા કેમ ફરિયાદ નોંધાવામાં નથી આવતી .

એક પછી એક વ્યાજ ની ઉઘરાણી ની અરજીઓ દાખલ થઈ..

બરવાળા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશ ગઢીયા વિરુધ્ધ અરજી દાખલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *