14 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા

*અમદાવાદ : 14 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા*

નિકોલ વિસ્તારમાં આવેલ નવી બાંધકામ થઈ રહી ભાગવત એલિઝીયમ રાજવી આઇકોનની પાછળ

મજુરવર્ગની સગીરવયની દીકરી

અગમ્ય કારણોસર બાલ્કનીમાં આવી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ

આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ

ગતરોજ તા.૧૭ જુલાઈ સવારના ૬.૩૦ વાગ્યાનો બનાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *