વડોદરાના કારેલીબાગની અક્ષતા સોસાયટીની ઘટના
માતાએ બે પુત્રીની હત્યા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ
ધોરણ 9 અને ટીવાયમાં અભ્યાસ કરતી બે દીકરીઓની કરી હત્યા
ડિવોર્સી મહિલાએ ઝેરી દવા આપી બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી
દક્ષા ચૌહાણ નામની મહિલા હાલ સારવાર હેઠળ
આર્થિક સંકળામણના કારણે પગલુ ભર્યુ હોવાની આશંકા
હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો