યોગા – હેતલ દેસાઈ

ગુજરાત ધાર્મિક લાઇફ સ્ટાઇલ

કોઈપણ આસન માં જઈને તરત પાંછા આવી જઈએ એ યોગ નથી એ કસરત છે. પરંતુ એક આસન માં જઇ ત્યાં એક આસન માં 30 સેકન્ડ થી લઈને 5 મીનીટ સુધી રોકાઈએ તો શરીરની અંદરના અંગોને ફાયદો થાય અંદરના organs active થાય.

ઉત્ત્તીય પાશ્વૅકોણાસન ફોટામાં બતાવવ્યા પ્રમાણે કરીએ અને રોકાઈએ તો ઘુંટી ,ઘુંટણ અને સાથળને મજબુત કરે છે. પગની પિંડી અને સાથળની ક્ષતિઓ દૂર કરે છે. કમર અને નિતંબની ચરબી ઓછી થાય છે. Sciatica & arthrities pain ઓછું થાય છે.

આયંગર પધ્ધતિથી સાધનો સાથે વિવિધ આસનો કરી શરીરને સુડોળ અને શક્તિશાળી બનાવી શકાય છે.

TejGujarati
 • 139
 •  
 •  
 •  
 •  
 •  
  139
  Shares
 • 139
  Shares